તુ મને છોડી શકે છે, મને તોડી શકે છે, મે માત્ર તને જ આ હક આપ્યો છે. અને હું માત્ર તારા માટે જ રડી શકું છું.

-Hemangi Sanjaybhai

Gujarati Good Night by Hemangi : 111864085
Hemangi 1 year ago

ધન્યવાદ મને તમારી વાત સમજાઈ ગઈ.

वात्सल्य 1 year ago

રડવું શબ્દ બરાબર છે પરંતુ તોડવું શબ્દ પ્રયોગ અજીબ લાગે છે. પ્રેમને જોડીને માણી શકાય. તોડીને નહિ.જેને પ્રેમ કરો છો તે તમને દિલના તમામ રસ્તા બંધ કરીને એક તમારે માટે જ દિલનું બારણું ખુલ્લું રાખશે.કેમકે એ તમને જ ચાહે છે.અન્ય વિક્ષેપ ન કરે એટલે જ તે આ બધું કરે છે. - વાત્ત્સલ્ય 🌹

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now