Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

दूरतः पर्वता रम्या
बन्धू रम्यः परस्परम् ||
युद्धस्य च कथा रम्या
त्रीणि रम्याणि दूरतः||
ઉપરોક્ત સંકૃત સુભાષિત અનુસાર ઉપર જણાવેલ ત્રણ ઉક્તિથી જરા વિચલિત કથનની રજુઆત છે.
યુધ્ધ દરમ્યાન અને તે બાદ પણ અનેક કઠિનાઈઓ અનુભવાઇ છે, પરન્તુ બીજા વિશ્વયુદ્ધે શબ્દકોષના ખૂણેખાંચરે પડેલા શબ્દોને ઉજાગર કર્યા છે.આવો આપણે તે શબ્દોની મજા માણીએ:
World war= વિશ્વ યુધ્ધ.
Rationing = માપબંધી.
Ration card = માપસર વસ્તુઓ મેળવવાનું પત્તું (કાર્ડ).
Bombarding = બોમ્બ (દારૂગોળા) ની વર્ષા.
Que= એક હારમાં (લાઇન)માં ઉભા રહેવું.
Consumers store = ગ્રાહકોને (ઉપભોક્તાઓને) વસ્તુઓ મેળવવાની દુકાન (સ્ટોર્સ)

મિત્રો આપની પાસે પણ આવા શબ્દો હોય તો સુચીમાં ઉમેરી શકો છો. 🙏🏻

Gujarati Motivational by Umakant : 111863520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now