' 💦 ફાગણ ના ખેલાયા આજે ફાગ,
તો પડ્યા ટહુકા ના સાદ...!♦️
વસંત રુતુ ની આવી વેળા વિદાયની,
તો ક્ષિતિજ ના બારણે પડ્યા ટકોરા ગ્રીષ્મ ના....!💦
એમાય પડ્યા છે આ ફાગણીયા ના સાદ...!,
લાવ્યો છે પ્રેમ રંગ સત_ ના અસત પર ના વિજયના તહેવાર ...!💦
એક તો આ વસંત ની મોસમ..,
ઉપરથી આવ્યો આ હોળી _ધૂળેટી નો રંગ ભર્યો ઉત્સવ..!💦
... કહેવાયી છે આ રુત્ ભીતર અને બહાર થી પલળી જવા ની ...!💦
...વરસાવે ચોતરફ રંગ નો ઉમંગ..,
....ભરે સૌના હ્રદય મા આનંદ _ઉમંગ ની ભરતી..!💦
કરે બધા ના તન_મન ને તરબતર..!💦
અંતર મા ભર્યો છે ગેરુઆ નો રંગ..!💦
...આવ્યો છે એક બીજા ને પ્રેમ થી રંગવા નો...!💦