માતૃભારતી સુપર રાઈટર -૪ સ્પર્ધામાં મારી ધારાવાહિક 'ઋણાનુબંધ' સંપૂર્ણ પ્રકાશિત થઈ ચુકી છે. અહીં મારા માતૃભારતી પરિવારમાંથી જેમને પણ મારી ધારાવાહિક વાંચવી હોય એમના માટે લિંક શેર કરું છું. આપ મારી ધારાવાહિક વાંચીને મારી માતૃભારતી સ્પર્ધામાં સાથ આપશો એવી આશા સાથે જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻.
'ઋણાનુબંધ", ને માતૃભારતી પર વાંચો :,
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!