એણે પુછ્યું મને,

" મારી સિવાય કોઈ બીજા સાથે તો નહીં જતા રહોને તમે..?"
જવાબ માં મેં કહ્યું,
"તારા સિવાય બીજાના કેમ થઈ જઈએ, તું જ વિચાર તારા જેવું બીજું છે કોઈ આ દુનિયામાં..!"

Gujarati Good Evening by mim Patel : 111860670

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now