હંમેશા લોકો બીજાની જિંદગી માં શું થઈ રહૃુ છે એ વિચારી રહ્યા છે
એટલું જો પોતાના વિશે વિચારે તો કઈ problem જ ન create થાય
પોતાના ભાણા ની માખી ઉગાડાય
બીજા ના ભાણા ની માખી ઉડાડવા જતાં પોતાના ભાણા માં માખી ક્યારે પડે એ ખબર જ ન હોય અને પછી ભૂખ્યા રહેવું પડે.....