મારે ઘરડા થવું છે તારી સાથે
મારે જીંદગી ને ખાલી જીવવી જ નથી
માણવી છે તારી સાથે …
સમી સાંજે સમાય જેમ સૂરજ ધરતી માં
એમ સમાઈ જવું છે મારે તારી સાથે …
ચાંદ ની ચાંદની મા મનગમતા ગીતો ગાઈને
દિલ ખોલીને નાચવું છે મારે તારી સાથે …
પહાડ ની ચોટી પર કે મઘ દરીયે ઊભા રહી જોસ થી નામ લેવું છે મારે મારું તારા નામ સાથે …
શિયાળા ની ઠંડીમાં , વરસતા વરસાદમાં , કે ઉનાળા ની ૫૦ ડિગ્રી વાળી ગરમીમાં મસ્ત ગરમા ગરમ સવારની ચાહ પીવી છે મારે તારી સાથે..
ફરવું છે મારે મારા સપના નું શહેર ને કરવી છે જાત્રા સ્વગ ની તારો હાથ પકડી તારી સાથે…
આખા દિવસમાં કરેલી બચકાની હરકત હોય કે પછી મેચયોર બની કરેલી વાતો હોય પણ રાત પડે તારા
ખોળામાં માથું રાખી સુવુ છે મારે તારી સાથે…
આમ જ ના જાણે કેટલુય …
પણ
બસ જીંદગી ના છેલ્લા શ્વાસ સુધી ભરવા છે તારા શ્વાસ મારા શ્વાસમાં ને રહેવું છે મારે તારી જ સંગીની બનીને તારી સાથે …

Gujarati Whatsapp-Status by Niya : 111857091
Niya 1 year ago

Thank you 😊

Niya 1 year ago

Thank you 😊

Niya 1 year ago

Thank you 😊

Niya 1 year ago

Thank you 😊

Niya 1 year ago

Thank you 😊 સરળ છે કે જટિલ એ ખબર નથી બસ પ્રેમ છે…

Aslam Sandhi 1 year ago

Aahaaa ha 😍👌

મનોજ નાવડીયા 1 year ago

સરસ સરળ છે આ પ્રેમ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now