Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહુવિધ ભાષા, બહુવિધ બોલી,
ભિન્ન ભિન્ન પહેરવેશ અહીંનો.
મનમોહક છે કલાકારી અહીંની,
સ્થળો અહીંના દુનિયાની અજાયબી.
જોડાયાં ચમત્કારો, ને જોડાઈ
હકીકતો અહીંની જગ્યાઓ સાથે.
ભવ્ય સંસ્કૃતિ અહીંની,
ભવ્ય અહીં દુનિયાની મોટી લોકશાહી.
વિનંતિ આવનારી પેઢીને એટલી,
સાચવજે ભારતનો આ ભવ્ય વારસો,
અને કરજે જાળવણી એની
બિનસાંપ્રદાયિકતાની...
જયહિંદ🇮🇳

-Mrs. Snehal Rajan Jani

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111856568
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now