Gujarati Quote in Motivational by Dharmik

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધના મજબૂત સેતુ માટે સુરંગકાર્ય કરી શકતા ખતરનાક કુલ ચાર આગ્રહ છે:

1) હઠાગ્રહ - વસ્તુ માટે ખોટો આગ્રહ
2) કદાગ્રહ - વિચારો માટે ગલત આગ્રહ
3) પૂર્વાગ્રહ - વ્યક્તિ માટે ગલત આગ્રહ
4) સત્યાગ્રહ - સત્ય થોપી દેવાનો ગલત આગ્રહ.

FORCE = DIVORCE
આગ્રહ સંબંધવિચ્છેનું કારણ બની રહે છે.

સાવધાન....

Gujarati Motivational by Dharmik : 111856460
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now