મેં એક ઈચ્છા કરી, વજન ઘટાડવાની...
પછી સમજાયુ કે તે માટે ઘણું છોડવું પડે...
જેમ કે દાબેલી, પાંવભાજી, સ્વીટ, જલેબી-ગાંઠિયા, બધી જ ફરસાણ... વગેરે વગેરે...
પછી હું અધ્યાત્મ ને શરણે ગયો
જાણ્યું કે, ઈચ્છા જ દુઃખો નું મૂળ છે !
પછી મેં વજન ઘટાડવાની ઈચ્છા જ છોડી દીધી...
હવે સુખ જ સુખ છે...!
આપ સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો.. 😂