જન્મદિવસ ખૂબ ખૂબ શુભકામનાઓ બેટા..😘♥️🌹🥳😘
મધમીઠો અવસર છે આજે,
♥️લાડલા♥️ તારા જન્મદિવસ નો,
મેઘધનુષી રંગમાં અવિરત
તું પ્રફુલ્લિત રહે,
રોશની રહે હરદમ
દુર રહે અંધકાર,
ધ્યેય તારુશિખર રહે
રહે તું સદા ટોચ પર,
મુશ્કેલી માં ઉભો રહે તું અડીખમ
કરે નામ રોશન અમારા,
અંતર કેરો અભિષેક કરુ
ઘણું જીવે, ને સુખમય ને ઉત્તમ જીવે,
હાથ જોડી..🙏 માંગુ રોજ
માં ઉમિયા જોડે...!
ઉમિયા કેરો સાથ રહે હરદમ
રહે આશીર્વાદ અવિરત વરસતા
એના તારા ઉપર...😘😘