દુ:ખમાં કરે ગણતરી, સુખમાં કરે આનંદ,
છેતરે એ બીજાને, કમાણી વધે એ ખોટી,
ભુલે બધું સઘળું, યાદ કરે દુ:ખમાં,
રોજ કરે ઓછું, માંગ્યા કરે એ વધું,
જ્ઞાની માને ઘણો, અનુભવ કહે અલ્પ,
વ્યાજે લીધી જીંદગી, ચુકવણી એ બાકી,
બધો જુગાડ કર્યો, એજ આગળ નીકળ્યો,
ભુલોને સ્વીકારી જલ્દી, સુખ તરફ એ ઢળ્યો..
મનોજ નાવડીયા