आत्मानमेव प्रथमम्,
द्वेष्यरूपेण यो जयेत्।
ततोऽमात्यान्मित्रांश्च,
न मोघं विजिगीषते॥५७॥
(विदुरनीति।
વિન્યાસ -- आत्मानम् एव,
य: जयेत्, तत: अमात्यान्,
मित्रां: च।
ભાવાર્થ -- જે રાજા પોતાની ઇન્દ્રિય અને મનને જ પોતાના દુશ્મન સમજીને એમને જીતી લીધાં બાદ પોતાનાં મંત્રી તથા દુશ્મનને જીતવાનો પ્રયાસ કરે છે એને સફળતા મળે છે.(૫૭)
(વિદુરનીતિ)
🙏 શુભ શુક્રોદય! 🙏