English Quote in Shayri by Dr. Bhairavsinh Raol

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમે‌ તારા જગત માં અવનવા અંજામ જોયા છે!
પ્રતિષ્ઠા દુર્જનો પામ્યા સજ્જનો બદનામ જોયા છે .
ખરેખર નેક માનવ ની કદર કરતી નથી દુનિયા,
દુરાચારી ને પુજાતા ગામેગામ જોયા છે.

English Shayri by Dr. Bhairavsinh Raol : 111853935
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now