Gujarati Quote in Whatsapp-Status by Falguni Dost

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજકાલ ચાલી રહેલ ધનારક કમુરતા બાદ લગ્ન સીઝન શરુ થશે જ, આવા શુભ પ્રસંગે ધોમ અઢળક ખર્ચ એકબીજાની દેખાદેખીમાં માતાપિતા કરતા હોય છે, આ સમગ્ર ખર્ચનો ફક્ત ૧/૨% જેટલું જ યોગદાન જો અમારી આ સંસ્થામાં કરવામાં આવશે તો આ સંસ્થામાં રહેનાર બા દાદાના આશીર્વાદ આજીવન નવદંપતીના ખુશીઓમાં વધારો કરશે. થોડું માત્ર યોગદાન કોઈના જીવનને મજબૂત કરી શકે છે. તો રાહ શું જુવો છો મિત્રો સાથ આપો અને આ સંદેશાને આગળ પણ વધારો. આપનો થોડો સાથ સંસ્થાના લોકોને માટે ખુબ મોટું યોગદાન બની રહેશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી સાથની આશા સહ નમસ્તે સર્વ મિત્રોને🙏🏻 *Anu Patel.
*90168 78186*

-Anurag basu

-- Anurag Basu

https://www.matrubharti.com/bites/111853395

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111853407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now