🌷સુપ્રભાત 🌷
લક્ષ વગરની દોડ એ ગતી છે.
જ્યારે લક્ષ સાથેની દોડ એ પ્રગતિ છે.
જીંદગી કઠિન છે.
એમાં જવાબ શોધવા માં સમય બગાડવો નહીં,
કારણ કે આપણને જ્યારે જવાબ મળે ત્યારે જીંદગી સવાલ બદલી નાખે છે.!!!
સંજોગોનો થાક ભલે લાગે, પણ મનથી જે હાર માનતો નથી, તેને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી.!!!
🌹જય શ્રી કૃષ્ણ 🌹