સરકારી આકડા કહે છે કે..."આપણી આવનારી પેઢી વાઘ નઈ જોઈ શકે !". તો... એમા અમે શુ કરીયે !
અમે પણ ડાયનાસોર નથી જોયો. 😀😀
કયારેય અમે ફરીયાદ કરી...? નહી ને,
તો મુદ્દાની વાત એ છે કે, આપણા દેશ મા ૧૦૦૦ પુરૂષ દીઠ માત્ર ૮૪૦ મહીલાઓ જ રહી છે.માટે
" મહિલાઓ બચાવો " વાઘ ને તો પછી ય બચાવી લેશુ... 😀😀 .
બાઈક પાછળ પત્ની બેસાડવાની છે, વાઘ ને નહિ !
અને સો વાત ની એક વાત
" મહીલાઓ કયા વાઘ થી કમ છે "
😂 😂 😂😂
*શુભ સવાર*