પહેલી પેઢી તપ કરતી હોય છે જે કઠીન સમય ને મજબુત બનાવે છે.
બીજી પેઢી શ્રમના રસ્તે ચાલતી હોય છે તે સમયને મજબુત બનાવે છે.
ત્રીજી પેઢીને ખાલી બેઠાં બેઠાં ફળ જમવાના હોય છે,જે સમય ને આસાન બનાવે છે.
આ ફળ જમવું ખોટું નથી પણ....
જે કાર્ય કરતા મા ભાગ નથી લેતો તેના લીધે, આસાન સમય મનુષ્યને ફરી કઠિન સમય પેદા કરાવે છે એટલે ચોથી પેઢીને ફરી તપ કરવું પડે છે.