નથી કોઈ ખોવા મારી પાસે હવે
ક્યાંથી આવું તારી પાસે હવે,
હતા સપના જે મારા એ પણ તૂટી ગયા છે
ઘેરી લે છે રાતે આ ઉદાસી હવે,
મલકાતો હરખાતો માણસ જીવતો જાગતો માણસ
કઇ રીતે લઈ લેતો હસે ફાંસી હવે,
જરા જીર્ણ થઈ ગઈ યાદો ની ધૂંધળી પરતો
યાદ કરે જો એ તો આવે છે ખાસી હવે,