Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનો મંત્ર :
♥️
પુત્રવધૂ પસંદ કરવા જાઈયે ત્યારે રૂપ,રૂપિયો અને રાજમહેલને મનમાં ન રાખો.તેના પરિવાનો સંસ્કાર વારસો હશે તો તેની આગળ રૂપ,રૂપું,રૂપિયા અને રાજમહેલ બધુજ મળશે.
માટે ભલે ગરીબ ઘરની દીકરી હોય પણ કુળ,કુટુંબ અને કર્મશીલ વ્યક્તિત્વની પસંદગી કરો.હા આ પસંદગીમાં પસંદ કરવા જનારની પણ ઊપર્યુંકત ખૂબી હોવી જોઈએ.
- વાત્ત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111851499
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now