Tari yaad: યાદોના સહારે જીવું છું હું,
કશું મેળવ્યું નતું મેં તારી પાસે થી સિવાય
તે આપેલી મુલાકાતો અને એ અનમોલ યાદો
તારી મારી સુખ દુ:ખ ની એ પલો હજુયે વાગોળ્યા
કરું છું હું, બહુ વીતે છે પણ શું કરી શકું હું,
અધુરા ઓરતા લખ્યા હતા તારા મારા ભગવાને,
આટલો જ સાથ હતો આપણા વચ્ચેનો હવે
આવતા જન્મે મળવાની આશ છે ...
_jigna pandya