છોકરીઓ એટલે તમારી મોજ મજા કે
ટાઈમ પાસ ની વસ્તુ નથી સાહેબ...
કયારેક વિચાર કરજો એ કેટલુંય ભૂલીને
તમને પ્રેમ કરતી હોય છે...
તમારા માટે એ પોતાના માં બાપ નો
વિશ્વાસ તોડી નાખતી હોય છે...
જયારે એમણે તમારા માટે આટલું બધુ
કર્યુ હોય એ જ વ્યક્તિ નો વિશ્વાસ
જયારે તમે તોડી નાખો છો ત્યારે એના
પર શું વિતતી હશે,
એ કયારેય વિચાર્યુ છે..?
_ jigna pandya