Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિપાવલી મિષ્ટાનષ્ટકમ્

દિપાવલી મધુરંમ્, ન્યુ યર મધુરમ્.
મધુરાદિપતે લાડવા મધુરમ્,

લાપસી મધુરમ્, ચૂરમું મધુરમ્,
વેડમી મધુરમ્, મોહનથાળ મધુરમ્
મધુરાદિપતે લાડવા મધુરમ્,

મગસમ્, મધુરમ્,બરફી ચૂરમું મધુરમ,
સુખડીમ્ મધુરમ્ કોપરાપાક મધુરમ્,
ઘૂઘરા મધુરમ્ સુંવાળી મધુરમ્
મધુરાદિપતે લાડવા મધુરમ્,

સુતરફેણી મધુરમ્ સોનપાપડી મધુરમ્,
કુલેર મધુરમ્ સાથવો મધુરમ્,
મ્હેસુર મધુરમ્ બકલાયા મધુરમ્
મધુરાદિપતે લાડવા મધુરમ્,

જલેબી મધુરમ્, રસગુલ્લા મધુરમ્,
ચમચમ મધુરમ્, મુરબ્બો મધુરમ્
ગુલાબજાંબુ મધુરમ્ બુંદી લાડવા મધુરમ્,
મધુરાદિપતે લાડવા મધુરમ્,

ગાજર-દૂધ મધુરમ્, બોમ્બે હલવો મધુરમ્,
બરફી મધુરમ્, પેંડા મધુરમ્,
ખીરમ્, મધુરમ્ દૂધપાક મધુરમ્,
મધુરાદિપતે લાડવા મધુરમ્,

શિખંડમ્ મધુરમ્ ઘારીમ્, મધુરમ્
રબડીમ મધુરમ્, રસમલાઈ મધુરમ્,
ગુલ્ફી મધુરમ્ આઈસ્ક્રીમ મધુરમ્,
સંબંધમ્ મધુરમ્ પ્રેમાષ્ટકમ્ મધુરમ્.
મધુરાદિપતે લાડવા મધુરમ્,

વિલાસ આર પટેલ (સંદેસર) હાલ મોનરો.
*****************
પાદપૂર્તિઃ
ડાયબીટીસ મધુરમ્ પ્રેશર મધુરમ્,
કોરોના મધુરમ્ હૉસ્પીટલ મધુરમ્
મધુરાદિ પતે શ્મશાનમ્, મધુરમ્
ઉમાકાન્ત વી મહેતા.
(TOTOWA NJ)

Gujarati Poem by Umakant : 111849910
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now