Gujarati Quote in Blog by Komal Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિયંત્રણ ભાગ ૨

કોઈપણ વ્યક્તિ તમને લાગણી નાં માયાજાળ માં કઈ રીતે ફસાવી શકે છે .

☀️સૌથી પહેલા એ વ્યક્તિ તમારો વિશ્વાસ જીતશે.

☀️પછી એ વ્યક્તિ તમારી જરૂરત જાણવાની કોશિશ કરશે. કે તમારા જીવનમાં તમારી કમજોરી શું છે જેનાં વગર તમે રહી નથી શકતાં.

☀️પછી એ વ્યક્તિ તમારી એ જરૂરત પૂરી કરવાની કોશિશ કરશે, તમે એને મોકો આપ્યો તો તમારી જરૂરિયાત મે સંતોષ વાનો છે

☀️આ વ્યક્તિ તમારા હૃદય માં પોતાનું સ્થાન બનાવવાની કોશિશ કરશે, પછી જ્યારે એને ખાતરી થઈ જશે કે એ વ્યક્તિ ની તમને આદત થઇ ગઈ છે.

☀️અબ આયા લોહા ગરમ હે હથોડા મારો વાલા સીન......વો લોગ તુમસે અજનબી વાલા વ્યવહાર કરને લગ જાયેંગે.

☀️પછી તમે શું કરશો એની પાછળ પાછળ જવાના ત્યારે એ પોતાની મનશા તમને જણાવશે. એને તમે એનો શિકાર બની ગયા પછી ટિશું પેપર ની જેમ use Karine ae tamane throwing કરી નાખશે.

☀️સ્ટેપ બાય સ્ટેપ લોકો Manipulate કરશે તમને અને તમે લાગણી નાવેશ આવી ને પોતાના જીવન ની સૌથી મોટી મૂર્ખતા કરી બેસો છો.

☀️આ છે Seducing માઈન્ડ ગેમ છે. આ ગેમ લોકો ત્યારે રમે જ્યારે એ કોઈને કોઈ બી રીતે પામવા માંગતા હોય છે.

❣️તમારા ઉપર છે ક્યાં કેટલું નિયંત્રણ તમારું તમારી જાત પર હોવું જોઈએ. તમે કોઈ નાં શિકાર નાં બની બેસો.

Gujarati Blog by Komal Mehta : 111849645
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now