ભૂતકાળ ભૂલાતો નથી ને
વર્તમાન સાચવતો નથી;
ચિંતા ભવિષ્યની છે મારે
આ જિંદગી કેવી રીતે વીતતી જાય છે એની દ્વિધા છે મારે
નથી કોઈ કામ પાસે ને
છતાં સમય નથી સાથે
જોઈએ છે બધું જ
પણ કરવું નથી કાંઈ મારે
આ જિંદગી કેવી રીતે વીતતી જાય છે એની દ્વિધા છે મારે....
-HarShA