Quotes by HarShA in Bitesapp read free

HarShA

HarShA

@harshaharkat123gmail.com224015


बदली मैं भी हूं पर शिकायत उसीकी कर रही हूं
कुसूर मेरा है पर इल्ज़ाम उस पर लगा रही हूं

-HarShA

तितली अधूरी है रंग बिन
हम अधूरे है आप बिन
पाया है हमने इस कदर आपको
जैसे दुनिया हमारी सिर्फ आप हो

-HarShA

कभी कभी दिल इतना बच्चा हो जाता
की
एक पल की दूरी भी नही सह पाता ...

-HarShA

ખુશ છું બોવ જ દુનિયા ને દેખાડવા
મથી રહી છું મારા દુઃખ સંતાડવા
નથી કરવા કોઈ ને પરેશાન હવે
જીવવું છે બસ ખાલી સમય વિતાવવા...


-HarShA

Read More

ઈચ્છાઓ ના પાશ માં
જીવન ની બધી આશ માં
વીતી રહ્યું છે આ જીવન
કોઈની તલાશ માં

-HarShA

ક્યારેક લોકોના કંઈ નહિ માં જ
ઘણું બધું છુપાયેલું હોય છે
સમજાય તો...

જીવન માં બે જ વાતથી ખુશ રહી શકાય
no expectations
no close persons

-HarShA

બધું જ ને બધા જ સાથે છે
દરેક મુકામ પર
છતાંય એકલા થઈ જવાય છે ક્યારેક
જિંદગીના મુકામ પર

-HarShA

दिल में किसी के लिए बेहद चाहत है
हमे तो उसीके इश्क में डूबने की आदत है
नया नहीं है रिश्ता हमारा
पर सबकुछ वही है हमारी
वो और कोई नही
मां हैं हमारी

-HarShA

Read More

आजाद है फिर भी क्यों लगे बंधा है परिंदा
सवेरा होके भी क्यों लगे मुझे अंधेरा

-HarShA