લાગણીઓ ની કદર, જુદા પડ્યા પછી જ કેમ જાણીએ છીએ ?
કેમ અંધારા માં જ અંજવાળા ને યાદ કરીએ છીએ ?
સમય જતો રહશે, એવો ડર જૂની યાદો ને જોઈને જ કેમ લાગે છે ?
એક છેલ્લી વાર વાત કરવાની ઈચ્છા, મર્યા પછી જ કેમ રહી જાય છે ?
બધું ગયા પછી જ કેમ આપણે સમજીએ છીએ ? પેહલા કોઈ હાથ કેમ નથી પકડતા.....