રોજની આદત..
સવારે 4:30 ઉત્થાન.
પ્રાતઃ ક્રિયા બાદ ૪ કિલોમીટર મોર્નીગ વૉક.
ઘરના ચોકમાં ઝાડુ થી સફાઈ કામ.
સ્નાનાદી બાદ ઘર મંદિરમાં સ્તોત્ર પારાયણ.
પછી કિચન ગાર્ડન પર નજર.
સવારનો બ્રેક ફાસ્ટ.
અખબાર વાચન.
મંદિર દર્શન.
બપોરનું ભોજન
થોડું સાહિત્ય વાચન.
સોસીયલ મીડિયાના મિત્રોને like અને કોમેન્ટ રીપ્લાય.
સાંજે સરસ્વતી નદી માતાના દર્શને.પ્રકૃતિ દર્શન.ઘર પરિવાર જોડે ચર્ચા.પત્નીના કામમાં મદદ.
😀😀😀😀
રાત્રે નિંદ્રાદેવીને આધીન 🙏🏿
- वात्सल्य