Gujarati Quote in Thought by Swati Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મમરો થોડો તીખો લાગે તો માફી.. આ તો શિયાળો છે એટલે થોડો તમતમાટ ચાલે.. ચાલે ને? 🙃🙏



નિવૃત્ત થઇને માત્ર દેવ દર્શન, ટીવી દર્શન, ડોક્ટર દર્શન કે પછી બેંક સ્ટેટમેન્ટનાં દર્શન જ કરી શકતા ઘણાં જ વયસ્કોને હમણાં-હમણાં અવલોક્યા (અરે, અરે કશું કરી નથી નાખ્યું, just observed😅) ... એમના મોટાભાગના તંત્રો સ્વસ્થ અને કાર્યરત છે છતાં, પોતાને ધરાર ક્ષતિગ્રસ્તનું (અમારાથી હવે કંઈ ન થાય, આખી જીંદગી કામ કર્યું, હવે બસ!) સર્ટીફીકેટ જાતે જ આપી ચુકેલા આ સીનીયર સિટીઝન્સને પ્રાર્થના કે કંઈ જ ન કરી શકો તો, 150-200 વૃક્ષો જ વાવી અને ઉછેરી આપો તો મોટી મદદ થઇ જશે 😊... બહુ મહેનતનું કે ખર્ચાળ કામ નથી એટલે દેશ માટે વોટીંગ અને અમારા માટે ટ્રી-પ્લાન્ટિંગ કરો ને પ્લીઝ ... 😇🌳🌴🪴

(આનાથી તદ્દન વિપરીત, ઉંમરને આગળ ધર્યા વિના સતત મથતાં વડીલોને સાદર પ્રણામ! 🤗🙏)

-

-

-

#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

Gujarati Thought by Swati Joshi : 111847156
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now