તુટેલા દિલ ની તુ ફરિયાદ ના કર અચાનક આવી પડેલાં ઝખ્મો ની તુ વાત ના કર નથી કરતી દુનિયા અન્ય ની પરવા તુ તારો આવી રીતે જગત સામે ઉપહાસ ના કર જીદંગી જીવી લે તુ ના રૂઝાતા જખ્મો ની સાથે જખ્મો ને જીરવી તુ હસવાનું એલાન ના કર ભરાઈ જશે એ જખમ ગુજરતા સમય ના મરહમ થી બેદદૅ આ દુનિયા માં હમદર્દી ની તુ આશં ના કર હળવુ થઈ જશે સઘળું દુઃખ તારુ જોજે શબ્દો બની મારી રચના માં વાસ કર...
-Meena Parmar