Quotes by Meena Parmar in Bitesapp read free

Meena Parmar

Meena Parmar

@meenaparmar220311


સાલ કા આખરી મહિના ચલ રહા હૈ જાને અનજાને મે કોઈ ગલતી હુઈ હો તો માફ કરના કયા પતા ડીસેમ્બર કિસકા આખરી ડિસેમ્બર હો...
- Meena Parmar

Read More

જીદંગી કા એક વષૅ કુછ યુ ગુજર ગયા કુછ લોગ બદલ ગયે તો કોઈ હમે બદલ ગયા અલવિદા 2024
- Meena Parmar

સાદંગી પરમ સૌદર્ય હૈ ઓર ક્ષમા ઉત્કૃષ્ટ બલ હૈ વિનમ્રતા સબસે અચ્છા તકૅ હૈ ઓર અપનાપન સવૅશ્રેષ્ઠ રિશ્તા હૈ...

- Meena Parmar

Read More

તારી ગલી ની એ સફર હજુ યાદ છે ભલે ને હુ વાસ્કો.દગામા નહોતી પણ શોધ મારી લાજવાબ હતી...
- Meena Parmar

Happy birthday
- Meena Parmar

Jay Maharaj
- Meena Parmar

અશ્રુ વિરહ ની રાત ના ખાળી શકંયા નહિ પાછા નયંન ના નુર ને વાળી શકયા નહિ અમે જેના કારણે અધં થયા રોઈ રોઈ ને એ આવ્યા ત્યારે નિહાળી શકયા નહિ...

-Meena Parmar

Read More

પ્રણંય ની પારખુ દ્રષ્ટિ અગર તમને મળી હોતી તમે મારી છબિ ભીતે નહિ દિલં માં જળી હોતી...

-Meena Parmar

ચાલ મળીએ કોઈ કારણ વિના રાખીએ સબંધ કોઈ સગંપણ વીના...

-Meena Parmar

બધી એ અટકળો નો એવી રીતે અંત મળે કોઈ પરબીડિયા માંજે રીતે વસંત મળે...

-Meena Parmar