*મીરા ને એમ હતું કે*
*ઝેર માં કેવો નશો છે જોઇ લ્ઉં*
*તો, ઝેરને પણ એમ હતું કે*
*એ બહાને કંઠમાં*
*કૃષ્ણનો પ્યાર જોઇ લઉં*
*હૈયે પ્રીત, ગળે ગીત, અને મુખે સ્મિત*
*આ છે જીવન જીવવાની સાચી રીત*
*આપણુ કોઇ જ કામ ન હોવા છતાં સંપર્ક*
*રાખવાનું મન થાય તેને જ "સબંધ" કહેવાય*