સામાન્ય માણસ ને પામી તમને એમ લાગે કે તમે સર્વસ્વ પામી લીધું, હા તે કોઈ સત્વ ગુણી અવીકારી આત્મા કે સાચો હરી ભક્ત હશે તો તેને પામી તમે સર્વસ્વ ને પામી શકશો , કારણ કે તેની સાથે તમારૂ જીવન તો સારૂ વ્યતીત થશે પણ સત્વ કર્મ પણ થશે,
અને કોઈ સીધ્ધ પુરૂષ ને પામસો તો તો બેડો પાર તે તમને નીર્વાણ સુધી લઈ જશે,
પણ ભોગી વ્યસની દુરાચારી ક્રોધીત લાલચી લોભી આવું કોઈ પણ લક્ષણ વાળું ભીડાયું જીવનમાં પછી પુરૂષ કે સ્ત્રી તો તમારો આ જીવન નહીં આખો જન્મારો બેકાર છે,
અને હા પહેલાં ખુદ જાગી જાજો, અરીસામાં ખુદને દેખો તેના કરતાં અંતરમાં જોજો કે તમે કેવા છો? વીકારી કે સત્વ ગુણી ? કેટલા અંશે? કેટલું સુધરવાની ખુદને જરૂર છે? તમારા કારણે કોઈ પરેશાન તો નથી ને? કંઈ તમેજ તો એવા નથી ને?
જય ગુરુદેવ