Gujarati Quote in Poem by Hemant pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહું મસ્ત પંક્તિઓ 👌
થાય સરખામણી તો ઉતરતા છીએ, તે છતા આબરૂ ને દીપાવી દીધી, એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી ,
ધોર અંધારછે આખી અવની ઉપર તો જરા દોશ એમાં અમારોય છે, એકતો રોશની કયાય હતીજ નહીં, અને અમે પણ સમાઓ બુજાવી દીધી,
જીવતા જે ભરોસો હતો આપ પર તે મર્યા બાદ બે ફામ કાયમ રહ્યો, જીંદગી ભલે અમારી દીપાવી નહીં, લાસ કીતું અમારી તરાવી દીધી,
થાય સરખામણી તો ઉતરતા છીએ,
એમના મહેલને રોશની આપવા...
પ્રેમ શું છે દોષ્ત એ તો જે કરે ઈ જાણે,
વાતો કરવા વાળા ને ઈની ખબર ન પડે,
ધાયલ ની ગત ધાયલ જાણે, દુજુ ન જાણે કોઈ,

-Hemant Pandya

Gujarati Poem by Hemant pandya : 111846549
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now