Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પડી ગયો વરસાદ.

ટપક ટપક ટપક્યા કરતાં પાન
પછી અચાનક
આપ્ત ઉઘડતાં
સૂરજના કર અડકે
મલમલ તડકે
તરુને ભીનલ વાન
સ્વપ્નમાં સ્નેહ ચૂમેલી
રડતાં રડતાં
હસી પડ્યું
લો રાન!
.... જયંત પાઠક

Gujarati Poem by Umakant : 111845528
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now