"ક્યાંક કોઈ એક એવું
પારકું હોવું જોઈએ,
જે નથી આપણું છતાંયે
આપણું હોવું જોઈએ..
નામ વગરનાં સંબંધમાં પણ,એવું એક નામ હોવું જોઈએ..
એનો હાથ પકડી બેસવું છે,
એમ આપણું મન કહેવું જોઈએ..
નથી જ જોઈતું કશું જ મારે તારી પાસેથી દોસ્ત
બસ તારાં ચહેરા પર નિર્મળ હાસ્ય હોવું જોઈએ,
આવું કહેનાર કોક તો
જીવનમાં હોવું જોઈએ..
જે નથી આપણું છતાંય
કોઈ આપણું હોવું જોઈએ..!!
જેની સાથે મીઠું દ્વંદ યુધ્ધ
કરી શકીયે.
મનમૂકીને વાતો કરી શકીએ,કોઇ આપણું હોવું જોઈએ....!
💜💛💚❤️💜💛💚
-ER. H_R