*વિવાદ વગર આખો દિવસ પસાર થઈ જાય એ જ પ્રથમ સાચો લાભ..*
*રાત્રે શાંતિ પૂર્વક ઊંઘ આવી જાય તે દ્વિતીય સાચો લાભ..*
*દિવસ માં કોઈ એક વ્યક્તિ ને મદદ કરી શકાય તે તૃતીય સાચો લાભ..*
*દવાખાના માં એક પણ પૈસો ના વપરાય તે ચતુર્થ સાચો લાભ..*
*મહેનત અને પ્રામાણિકતા થી ધન આવે તે જ પંચમ સાચો લાભ..*
*આ પાંચ લાભ નો સંગમ એટલે ઉત્સવ*..
*લાભ પાંચમ ની આપ ને અને આપ ના પરિવાર ને શુભેચ્છાઓ એવમ શુભકામનાઓ... *💐