ખુદને સમજી લીધા બાદ હવે કોઈ મુજ જેવું શોધી રહ્યો છું, કે પછી એમ કહો કે શુધ્ધ પ્રેમ નો પ્રાય શોધી રહ્યો છું,
અરીસામાં તો ચેહરો નજર આવે , હું તો કોઈની આંખ ની કીકીઓ પ્રેમ સભર બેસેલ ખુદની શોધી રહ્યો છું,
જરા હરક્ત કામની નહીં હોય તો પ્રેમના પાંપણ કેમ ફુટશે? નમણી નારના રોમે રોમે પ્રેમરસ કેવી રીતે ફુટશે? પ્રકૃતી ચારો ઓર થી ખીલે એ વસંતની વેળા નો કોઈના મનનો કાન શોધી રહ્યો છું
-Hemant Pandya