🌹 "નૂતન વર્ષાભિનંદન" 🌹
આવો અંતરમાં અજવાળા કરીએ
કહો તો સ્પર્શ ફરી હુંફાળા કરીએ!
બાદ કરીને આપણાં મતભેદોને
આવો સૌ સમજણના સરવાળા કરીએ
અંદરોઅંદર પ્રેમતણા સબરસને વ્હેંચી
બસ સૌ મનને હરદમ હરિયાળા કરીએ...
વિક્રમ સંવત ૨૦૭૯ નૂતન વર્ષની રંગીન શુભેચ્છાઓ સૌના
દિલો માં ભરી ને આવો હર દિલ ને બાગ બાગ કરીએ!!!
🌷🙏🏻🙏🏻🙏🌷