#BhaiDooj
હું અને મારી લાગણીઓ
ભાઈ દૂજ નો તહેવાર આવ્યો છે.
ભાઈ-બહેનનો સ્નેહ લાવ્યો છે
ભાઈ અને બહેનના અતૂટ બંધન,
લાગણીથી મજબૂત બનાયો છે.
ખુશીના પવિત્ર તહેવાર દિવસે,
બંને એકસાથે મનાવ્યો છે.
ભાઈ દૂજ નો તહેવાર આવ્યો છે.
ઘણી બધી ખુશીઓ લાવ્યો છે.
26-10-2022 ૧૨:૧૨
સખી
દર્શિતા બાબુભાઈ શાહ