પળે પળે જીવનમાં બધું જ બદલાઈ છે,
સમય સાથે આ વર્ષ પણ બદલાઈ છે,
જુનું ત્યજીને રોજ નવું સ્વીકારાય છે,
રોજ માફ કરીને જાતને વધારાઈ છે,
અહમ્ છોડીને આપણા પણું બનાવાય છે,
નવાં વર્ષને હર્ષોલ્લાસ સાથે પ્રેમથી ઉજવાય છે...
નૂતન વર્ષાભિનંદનની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ..
મનોજ નાવડીયા