👌🏻 સુંદર ગુજરાતી શબ્દો...👌🏻
🌹🍃
જીતી ને ઝુકીએ...
અને..
હસી ને હારીયે..!!
સંબંધો ને સોના ના વરખ થી નહિ... પણ,
હૈયા ના હરખ થી શણગારીએ...
કોઈ પ્રીત નિભાવી જાય ,
કોઈ રીત નિભાવી જાય ,
કોઈ સાથ નિભાવી જાય,
તો કોઈ સંગાથ નિભાવી જાય ,
કરી દો જિંદગી કુરબાન તેના પર ,
જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય ... 🍃🌹
*Good Morning Have a nice DayDay*
***
Let us bow after a win, and
laugh after a defeat;
let us decorate our relationships not by gold, but by heart;
someone will honor our affection, someone our ways;
someone will give us a company,
someone a support;
dedicate your life on one,
who is besides you even in your sorrows.
-JIRARA.
*****