*આજ નો સુવિચાર*
અંતરના કોડિયાને સ્નેહથી દીપાવજો.. હૈયે હરખના તોરણ સજાવજો.. આંગણે આવકારની રંગોળી રચાવજો.. આવી છે દિવાળી દિલથી મનાવજો.. કોઈકના મુખ ૫૨ મીઠું સ્મિત રેલાવજો.. તિમિરને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો.. વેર ઝેરની ગાંઠોને પ્રેમથી છૂટી કરાવજો.. આવી છે દિવાળી દિલથી મનાવજો.. નુતન વર્ષને મન ભરીને વધાવજો.. જીવનના તમામ સ્વપ્રને સાકાર કરી બતાવજો.. અંતરની અભિલાષા એજ છે આવી છે દિવાળી એને દિલથી મનાવજો..
🅷_🆁
-ER. H_R