*તપવું....ખરું*
*પણ ઉકળવું નહિ....*
*ઉકળશો તો ઉભરાઈ જશો...*
*બસ ખાલી હસતાં રહો*
*દુનિયા કન્ફ્યુઝ થતી રહેશે.*
*કે આને વળી કઈ વાત નુ સુખ છે* _ઈલ્યાસ
***
Can get heated up,
but don't get boiled,
otherwise you will spill over,
just keep 😂😅🤣;
the world will remain confused,
'what kind of happiness he is having'.
*****