Gujarati Quote in Romance by Chaitanya Joshi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નયનથી નયન મિલાવો સાજન.
અગનથી અગન મીટાવો સાજન.

કર્મસંજોગે થૈ મુલાકાત આપણી,
શીદને હજુએ કૈં છૂપાવો સાજન.

વાત છે દિલની દુનિયા શું સમજે,
દૂરી એકમેકની તમે હટાવો સાજન.

અંતરવલોણું તરસતું કૈં કહેવાને,
પરિભાષા પ્રેમની પ્રગટાવો સાજન.

રિસાઈ આજ સજની અબોલાથી,
પ્રેમ પદારથ પ્રદાને મનાવો સાજન.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111838740
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now