Gujarati Quote in Religious by Tr Mrs Snehal Rajan Jani

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનું રૌદ્ર સ્વરુપ એટલે મા કાલી.
સ્ત્રીશક્તિનું પ્રતિક એટલે મા કાલી.
મહાદેવના ક્રોધને વશમાં કરનાર મા કાલી.
ભક્તોની રક્ષા કરનાર મા કાલી.
દુષ્ટોની સંહારક મા કાલી.
કરું હું વંદન માના ચરણોમાં.
જય મા કાલી🙏🙏🙏


#Mahakali

Gujarati Religious by Tr Mrs Snehal Rajan Jani : 111837865
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now