🌷 🌹જીવનભર સંસાર સામે લડત આપતો માનવ, મન સામેની લડત હારી જાય છે!
જે વ્યક્તિ મનને જીતી જાણે એજ સંસારને જીવી જાણે છે!જો સિક્યોરિટી જ કરવી હોય તો મનની જ કરાય!
એના માટે ઉત્તમ ઉપાય એક જ છે, કે એકપણ શ્વાસમાં આપણી ગેરહાજરી ન જ હોવી જોઇએ!
સ્વર જાણ્યે મન જણાય!
મન જાણ્યે ખુદ જણાય જાય છે!
ખુદ જાણ્યે ખુદા જણાય! ને
ખુદા જાણ્યે જગત જણાય જાય છે!👏🙏