💙જે ભૂતકાળ તમને મજબૂત નથી બનાવી શકતો,
કદાચ એ ભૂતકાળને તમે મન ભરીને જીવ્યા નહીં હોવ.
❤️સોનુ જેટલું તપે, એટલું નીખરે.❤️
બાકી માટી ને પાણી ભેગા થાય ત્યારે કાદવ જ થાય.
ભૂતકાળની ભૂલો કે દુઃખ ને વાગોળીને કાદવ થવું છે, કે પછી ભૂતકાળની ભૂલો અને દુઃખોને ભૂલી એમાંથી માત્ર શીખ લઇ સોનુ બનવું છે, એ તો વ્યક્તિ ની માનસિકતા પર આધાર છે.
બાકી બધું દુઃખ મનનું છે....
જેવું વાળશો એવું વળશે.
-@nugami.💙