Gujarati Quote in Good Evening by Armin Dutia Motashaw

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંધ્યા

મને તો હર હંમેશા લાગતી હોય છે સંધ્યા, સાચેજ રળિયામણી;

નદીના વહેતા નીરમાં પડતાં સૂર્યકિરણ, આપે છે હરિ ની એંધાણી

સૂર્યાસ્ત ના અનેક રંગો, ગુલાબી, નારંગી, પીળા, મને લાગતા હોય છે સોહામણા

ઇન્દ્રધનુષ વગર પણ, વાદળો સંગ આકાશમાં રંગો ફેલાયા છે ઘણા

બસ હવે થોડીજ ક્ષણોમાં ઉગશે માણેકથાળી પૂનમનો ચાંદ આજે

કહીશ એને કે સંદેશો મારો આપે એ જરૂર તને, શું ખબર છે તને કે શીતળ ચાંદનીબી દાઝે

ઓ ચાંદ, આપજે સંદેશ મારો કે સુખી રહે સદા, જ્યાં પણ, દૂર દૂર વસે છે તું

વિસપી, તને તો ખબર હશે કે તારાં વગર, ભીડમાં પણ એકલી પડી જાઉં છું હું.

Wishing you happpppinezzzzz alwaysssss.

અનાર

Gujarati Good Evening by Armin Dutia Motashaw : 111836879
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now