Gujarati Quote in Blog by Jigna Pandya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું કરવું..???...

ઘર સળગે તો વિમો લેવાય,,,
સપના સળગે તો શું કરવું ?

આભ વરસે તો છત્રી લેવાય,,,
આંખો વરસે તો શું કરવું ?

કાંટો ખટકે તો કાઠી લેવાય,,,
કોઈ વાત ખટકે તો શું કરવું ?

પીડા છલકે તો ગોળી લેવાય,,,
વેદના છલકે તો શું કરવું?

😌😌😌😌😌😌

-Jigna Pandya

Gujarati Blog by Jigna Pandya : 111836323
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now